જીવન માં વિચારવા જેવું .....
ગુણ જેની પાસે શીખી શકાય......
સેવા .....શ્રવણ જેવી
લક્ષ્ય.....એકલવ્ય જેવું
દાન.......કર્ણ જેવું
મિત્રતા ..કૃષ્ણ ભગવાન જેવી
મર્યાદા...રામ ભગવાન જેવી
અહિંસા...બુધ્ધ ભગવાન જેવી
તપસ્યા...મહાવીર ભગવાન જેવી
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment