Saturday, 3 August 2013


આજ ની " ગમ્મત "

એક વ્યક્તિએ પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ ભાષા બોલતો પોપટ જોયો ,
પોપટ અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં બોલતો હતો .
તેણે ત્રણેય ભાષાને ટેસ્ટ કરવા માટે પૂછ્યું -
વ્યક્તિ (અંગ્રેજીમાં) - હુ આર યુ ?
પોપટઃ આઇ એમ પેરોટ..
વ્યક્તિ (હિંદીમાં) - તુમ કોન હો ?
પોપટઃ મૈં તોતા હું...
વ્યક્તિ (ગુજરાતીમાં) - તુ કોણ છે ?
પોપટઃ તારા બાપનો જમાઇ .
એક જ વાત કેટલી વાર પૂછે છે .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment