Saturday, 3 August 2013


જીવન માં વિચારવા જેવું .....

જીવન માં ક્યારે પણ કોઇ ને "સલાહ" ન આપવી ,
પણ "સમજણ" આપવી.
કેમ કે સલાહ "ક્ષણભર" ની હોય છે,
અને સમજણ "જીવનભર" ની હોય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment