Saturday, 3 August 2013


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

પ્રેમ તારો મારા પ્રેમ થી એ હતો "મહાન" ,
એ વાત આજ તું "સાબિત" કરી બેઠી ,
તને મેળવી નહી શકવાથી કરતો હતો હું જે "વિચાર" ,
મારા પહેલા એ "પગલું" આજ તું ભરી બેઠી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment