Wednesday, 1 February 2012


આજ ની "વાહ-વાહ"

સપનું નહી પણ તમારો વિચાર આપજો,
તમારામાં એક થઇ શકે એમ દિલ આપજો,
હું એક નહિ પણ અનેક જન્મ જીવી લઇશ,
પણ જિંદગી માં એક વાર તમારો "વિશ્વાશ" આપજો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment