Wednesday, 1 February 2012


આજ ની " ગમ્મત "

એક વખત એક સરદારજીએ પોતાના જીવના જોખમે સળગતા મકાનમાં જઈને


 છ માણસોને બહાર કાઢ્યા છતાં તેમને સજા થઈ કેમ?
.
.
.
.
.
.
કારણ કે એ છ એ છ માણસ ફાયર બ્રિગેડવાળા હતા !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment