Tuesday, 7 February 2012



જીવન માં વિચારવા જેવું .....

પથ્થર પર્વત સાથે સંકળાયેલો છે ત્યાં સુધી સલામત,
પાંદડું વૃક્ષ સાથે જોડાયેલું છે ત્યાં સુધી સલામત,
માણસ પરિવાર સાથે સંકળાયેલો છે ત્યાં સુધી સલામત,
પરિવારથી છૂટા પડવામાં સ્વતંત્રતા મળતી હશે 
પરંતુ "સંસ્કારો" જતા રહે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment