Tuesday, 7 February 2012


આજ ની "વાહ-વાહ"

ધાન્ય, પાણી, લક્ષ્મીના ઢગલા કરી વહેંચી લીધા,
ધર્મ અને ઈમાનના હિસ્સા કરી વહેંચી લીધા,
આખરે કંઈ ના મળ્યું તો બાળકોએ હઠ કરી,
મા ભોમની લાશના કટકા કરી વહેંચી લીધા.
(ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે એક શાયરે લખેલી ગઝલ)

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment