પરમાત્મા નું સ્વરૂપ...." માં "
માં.....
જેની અનુભૂતિ વ્યાપેલી છે,મારા રોમરોમમાં…
જેણે હંમેશા કર્યો છે મારો બિનશરતી સ્વીકાર.
મારા ગંદા હાથથી હું એને સ્પર્શતો
ને નેહ નીતરતી આંખે એ ચૂમતી મને
એ ચહરો માં તું હતો....કે તારા ચહેરા માં એ!!
તું જ સાથી...
તું જ સંગાથી…
ને તોય…..
હું તને શોધ્યા કરું છું
તું આવ ને…………!!!!
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment