તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
પ્રેમ માં પડ્યા અને પછી દુર થી મારા ઝખ્મો જોયા,
મલમ શોધવા નીકળ્યો ત્યારે મેં તમને આવતા જોયા.
તારી વેદના સાંભળી ને આંખે અશ્રુ ને શરમાતા જોયા.
સમુંદર ગભરાતો હતો જ્યારે કઠણ કાળજા ને રડતા જોયા.
ધડકતા દિલ ની લાગણી પર કોઈ ને શરાબ ફેકતા જોયા.
આગ હતી બંને તરફ આથી જ નસે નસ તમને બળતા જોયા.
વિચાર હવે ઓ પાગલ પ્રેમી તારા માટે ઘણાને કરગરતા જોયા
બે પળ ની આ જીંદગી “પ્રશાંત” આવું બધા ને સમજાવતા જોયા.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment