જીવન માં વિચારવા જેવું .....
ગંગા નાહ્યા , યમુના નાહ્યા , નાહ્યા મોટી કાશી ,
નાને દીવે થાય દિવાળી , મોટે દીવે હોળી ,
રામો રત્નો ગંગા નાહ્યા પણ રહ્યા કોળીના કોળી .
યાત્રા , જપ , તપ , પુજા પાઠ કર્યા ,
પણ મન ના બદલાયુ તો એ "સ્નાન" શું કામનું .
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment