Saturday, 11 February 2012


આજ ની " ગમ્મત "

એક છોકરો અને એક છોકરી બસસ્ટોપ પર ઊભાં હતાં. છોકરી કેડબરી ખાતી હતી.
છોકરો: મને કેડબરીનું એક બટકું ભરવા દેને.
છોકરીઃ હું તને ઓળખું છું કે?
છોકરોઃ જલદી આપને, વડા-પાવ બહુ તીખા હતા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment