Saturday, 7 January 2012


આજ ની " ગમ્મત "

એક કોલેજિયન : ‘હું નારિયેળના ઝાડ ઉપર ચઢી જાઉં તો 
એન્જિનિયરીંગ કૉલેજની છોકરીઓને જોઈ શકીશ.’

બીજો કોલેજિયન : ‘હા, પણ ઉપર જઈને હાથ છોડી દઈશ તો
મેડિકલ કૉલેજની છોકરીઓને પણ જોઈ શકીશ .......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment