જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Saturday, 7 January 2012
આજ ની "વાહ-વાહ"
અરે ઓ તાજ ના જોનાર તને એ "ગુલઝાર" લાગે છે ?
ગોળાની ચાંદનીમાં આરસ તણો "અવતાર" લાગે છે;
પણ મળે જો શાહજહાં તો પૈગામ એટલો કહેજે’
સૂતેલી મુમતાઝને પણ પત્થરોનો "ભાર" લાગે છે
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment