Saturday, 7 January 2012


આજ નુ " કાવ્ય "

હું કોઇ " વસ્તુ " નથી કે પાછી આવી જઇશ...
હું કોઇ " કાંચ " નથી ક તુટૂ ને જોડાઇ જઇશ...
હું કોઇ " ઓસ " નથી કે બુંદ બની ઉડી જઇશ...
હું કોઇ " સપનુ " નથી કે ફરીથી આવીશ...
હું કાંઇ " સુર્ય " નથી ક પાછો ઉગીશ...
હું કાંઇ " સમય " નથી કે પાછો વળીશ...
હું કાંઇ " ધુપસળી " નથી કે સુવાસ ફેલાવી જઇશ...

"હું" તો છું આકાશ નો એ તારલો..........
તુટી ને પણ તારી "મુરાદ" પુરી કરી જઇશ...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment