Friday, 6 January 2012


આજ ની "અમૃત વાણી"

કોઈ ને પણ આપવાં છતાંય હંમેશા તમારું જ રહે તે છે "સ્મિત" , 
કોઈ ને આપવાં થી વધે તે છે "જ્ઞાન" 
માટે જ "સ્મિત" અને "જ્ઞાન" જીવન માં છુટ થી બધા ને વેહેંચતા રહો.!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment