Thursday, 5 January 2012


આજ ની " ગમ્મત "

એક છોકરી લેપટોપ પર પાસવર્ડ ટાઈપ કરતી હતી અને બાજુમાં એક છોકરો બેઠો હતો..

તેણે એ પાસવર્ડનાં ખાના માં "BRAIN” ટાઈપ કર્યુ .....



પણ લેપટોપનો રીપ્લાય વાંચીને છોકરો હસી હસી ને ખુરશી માંથી નીચે પડી ગયો ,
ખબર છે કેમ ??
.
.

કારણ કે લેપટોપનો રીપ્લાય હતો, "Sorry That’s TOO SMALL” !!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment