Friday, 6 January 2012


આજ ની " ગમ્મત "

દાદી: (મરતી વખતે) બેટા હું મારું ફાર્મ તમને સુપરત કરું છું.
જેમાં ૬ ટ્રેક્ટર અને ૫૦ પ્રાણી છે તેમજ ૧,૩૦,૫૦૦ રૂપિયા રોકડા છે. 
પુત્ર: દાદી! આ બધું છે ક્યાં? 
દાદી: "ફાર્મવિલે" ફેસબુક પર ....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment