Monday, 2 January 2012


તને મળવા મે દુનિયા છોડી ,
ને તુ તારી જીદ છોડી ના શકી 
તારા વિરહમા મે દુનિયા ત્યજી ,
ધન્ય તને 
દુનિયાની બીકે તુ એક આંસુ રડી ના શકી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment