Monday, 2 January 2012


આ કેવા તાણાવાણા ગુંથાયા?
રેશમને ગાંઠે આપણે બંધાયા.
કેદ ગમે મને આ મીઠી લાગણીની,
હ્રદયને આંગણે આપણે સંતાયા.
લાગણીઓ બધી ભીંજાઈ ગઈ ને,
તું - હું હવે "આપણે" માં ફેરવાયા.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment