Thursday, 5 January 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

હું દુનિયામાં પ્રેમ ને શોધવા આવ્યો છું,
નથી ખબર મને શું છે પ્રેમ?
લોકો કહે છે નસીબદારો ને જ મળે છે પ્રેમ
હું એ "ખુશ નસીબ" ને શોધવા આવ્યો છું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment