જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Friday, 6 January 2012
આજ ની "વાહ-વાહ"
" ફુલ " ના બન તું , જે કરમાય જાય,
" જ્યોત " ના બન તું , જે બુઝાઇ જાય,
" તારો " ના બન તું , જે ખરી જાય,
મારા જીવનની એક એવી "આદત" બન તું ,
ના જીવવું હોયુ મારે ,
તોયે આ જિંદગી "જીવાય" જાય !!!!
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment