ADMIN ...."સંદેશ"
મિત્રો "સ્વામી વિવેકાનંદ" ની આજ 150 મી જન્મ શતાબ્દી નીમિત્તે જ્ઞાન સાથે ગમ્મત માં આજ ની બધી પોસ્ટ તેમના વિચારો થી પ્રેરિત છે.
હું આશા રાખું છું કે આજ ની તમામ પોસ્ટ તમને બધા ને ગમશે.
"ઉઠો જાગો અને ત્યાં સુધી અટકતા નહી....
જ્યાં સુધી તમારો ઉદ્દેશ્ય સાધ્ય ન થાય."
"સ્વામી વિવેકાનંદ"
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment