Saturday, 8 November 2014


આજ ની " ગમ્મત "

શિક્ષક : એય ,છોકરા તારું નામ શું છે ?
છોકરો : મારું નામ જીવન છોકરો છે.
શિક્ષક : તારા પિતાજી નું નામ ?
છોકરો : સૂર્યપ્રકાશ ,
શિક્ષક : હવે એ બન્ને નામ અંગ્રેજી માં બોલ જોઇએ ,
છોકરો : માય નેમ ઇઝ "લાઈફબોય" એન્ડ ફાધર નેમ ઇઝ "સનલાઇટ" . 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment