Sunday, 20 July 2014

આજ નો ચિત્ર "ઉપદેશ".....

જો તમે માલામાલ થવા માંગતા હોય
અને હમેંશા માલામાલ રહેવા માંગતા હોય 
તો ...દિવસ માં એક વાર માલ ગણતા પહેલા
પ્રભુ ના નામ ની માલા જરૂર ફેરવજો
કેમકે માલા + માલ = માલામાલ 

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment