Sunday, 20 July 2014


આજ ની " ગમ્મત "

એક બાપુ હોસ્પિટલ માં અચાનક બુમો પાડવા લાગ્યા ,
"ડૉક્ટર ની મા બેન ક્યા છે",
"ડૉક્ટર ની મા બેન ક્યા છે",
નર્સ આવી ને બોલ્યા એ ગધેડા પહેલા વાચંતા શીખ 
ડૉક્ટર "નીમાબેન" લખ્યું છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment