Sunday, 20 July 2014


જીવન માં વિચારવા જેવું .....

પડછાયો જો આપણા "કદ" કરતા વધુ
અને
વાતો જો "હેસિયત" થી વધુ થવા લાગે તો ..
સમજવું કે સૂરજ "ડુબવા" નો જ છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment