Sunday, 11 August 2013


મારા પ્રેમાળ......."પરમાત્મા"

અર્જુન પૂછી બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા. 

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે. 

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી ને પડછાયો છે રાધા. 

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો, 

એટલે મોરલી કરતા મને રાધા વધારે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment