Sunday, 11 August 2013


આજ ની " ગમ્મત "

ગગાએ એક પોલ્ટ્રી ફાર્મ ખરીદ્યું, 
ફાર્મનો જૂનો માલિક મરઘીઓના ઓછા ઇંડાથી પરેશાન હતો .
એક દિવસ ગગાએ બધી મરઘીઓને ધમકાવતા કહ્યું કે કાલથી તેઓ બે બે ઇંડા નહીં આપે તો બધાનાં દાણા પાણી બંધ .
મરઘીઓ ડરી ગઇ, એટલે એક સિવાય બધીએ બે બે ઇંડા આપ્યા
ગગાએ એક ઇંડુ આપનાર મરઘીને પૂછ્યું- તે કેમ એક જ ઇંડુ આપ્યું ?, તને ડર નથી મારો 
જવાબ મળ્યો- માલિક! આ તો તમારા ડરને કારણે આપ્યું છે.
બાકી હું તો "કૂકડો" છું !!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment