Wednesday, 7 August 2013


આજ ની " ગમ્મત "

શિક્ષક- કંજૂસ કોને કહેવાય?
વિદ્યાર્થી- 100 એસએમએસ આવે છતાં એકનો પણ રિપ્લાય ન આપે તે.
શિક્ષક- સરસ, એક ઉદાહરણ આપ.
વિદ્યાર્થી- સર, તમારી દિકરી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment