Saturday, 7 July 2012


મારા પ્રેમાળ......."પરમાત્મા"

રાધા નો પ્રેમ છે "કૃષ્ણ"
તેના દિલ ની વિરાસત છે "કૃષ્ણ"
ભલે કેટલી પણ રાસ રચીલે "કૃષ્ણ"
તો પણ દુનિયા આજ કહેતી રહશે કે..
♥ " રાધેકૃષ્ણ " ♥  ♥ " રાધેકૃષ્ણ " ♥

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

♥ રાકેશ મિસ્ત્રી ♥

No comments:

Post a Comment