જીવન માં વિચારવા જેવું .....
ક્યારેય, અસત્યનું આચરણ કરવાનો પ્રસંગ ઊભો થાય
ત્યારે શાંતચિત્તે તમારી જાતનું નિરીક્ષણ કરજો.
તમારા મનનો એક હિસ્સો તેનો વિરોધ કરતો જણાશે.
અસત્ય સાથે પુરા મનથી સહમત થવું અશક્ય છે.
ક્યારેક સત્યના માર્ગે યાત્રા કરી જો જો.
ત્યાં મનમાં બીજો કોઈ વિકલ્પ હશે જ નહિ …
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment