મારા પ્રેમાળ......."પરમાત્મા"
બંધ કરીયે આંખો, સામે દેખાઓ છો તમે,
ખોલીયે જો આંખો, સંતાય જાઓ છો તમે,
હવે થઈ બહુ આ સંતાકુકડી ની રમત "શ્યામ",
એકવાર તો પ્રત્યક્ષ આવી દર્શન આપો તમે,
થશે બંધ આંખો જ્યારે હંમેશ માટે અમારી,
ત્યારે જ આવશો શું તમારો પ્રેમ જતાવવા તમે...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment