Saturday, 5 May 2012


આજ ની "વાહ-વાહ"

ખુશીમા રાત વિતાવે છે ઘણા છતાં ગમની સાથે સવાર થાય છે…
ક્યાંથી ચેન પડે દિલને હવે,જ્યાં જુઠ્ઠી મહોબતનો માર ખાય છે…

દિલથી દિલના સોદા નથી, ફક્ત શરીરના વેપાર થાય છે…
રાત્રે મુઝરામાં ફૂલ વરસે છે ને સવારે મંદિરમાં હાર થાય છે…

મને હજી સમજાતું નથી કે ખુદા કેમ આટલો ઉદાર થાય છે

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment