જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Saturday, 5 May 2012
એક રૂમ માં બે જુડવા છોકરા બેઠા હતા .
એક રડતો હતો અને બીજો ખડખડાટ હસતો હતો.
તેના પપ્પા એ પૂછ્યું કેમ હસે છે ??
ત્યારે હસતા છોકરા એ કહ્યું મમ્મી એ બંને વાર આને જ નવડાવી દીધો….
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
♥
રાકેશ મિસ્ત્રી
♥
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment