Saturday, 5 May 2012


ADMIN ...."સંદેશ"


એક ટૂંકી વાત આ "ઝીદંગી" ને નામ......

"ઘણુ શિખવી જાય છે ઝીંદગી,
હસવા કરતા વધારે રડાવી જાય છે ઝીંદગી..
જીવી શકાય એટલુ જીવી લો ,
કેમ કે ઘણુ બધુ બાકી રહી જાય છે,
ને પૂરી થઈ જાય છે ઝીંદગી..! "

માટે મિત્રો સદા ખુશ રહો. અને પરીવાર ને ખુશ રાખો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment