Tuesday, 7 February 2012


જીવન માં વિચારવા જેવું .....

તનની શુધ્ધિ માટે "સ્નાન" જરૂરી છે,
મનની શુધ્ધિ માટે "જ્ઞાન" જરૂરી છે,
ધનની શુધ્ધિ માટે "દાન" જરૂરી છે,
આત્માની શુધ્ધિ માટે "ધ્યાન" જરૂરી છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment