Tuesday, 7 February 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

આમ અચાનક મૃત્યુ ની પળ ન આવી પડત ,
પણ હું જ ઉદાર થઈ બેઠો ,
ધડકતી રાખવા તારી યાદો ને ,
હું મારા શ્ર્વાસ દઈ બેઠો .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment