તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
સવાર પડે છે ને તારી યાદ આવે છે..
સુરજ ની પહેલી કિરણ મા તારો સ્પર્શ થાય છે..
મારી દરેક ધડકન મા તારુ નામ બોલાય છે..
દરેક સમયે તારો પ્રેમ અનુભવાય છે..
રોજ સપના મા તારી સાથે મુલાકાત થાય છે..
દરેક શ્ર્વાસ મા તારી ખુશ્બું અનુભવાય છે..
તારી આંખો મા મારી તસ્વીર દેખાય છે..
બસ મારા પ્રેમ ના શબ્દો આટલા જ છે..
કેમ કે હવે તો તારી સાથે જીદંગી વિતાવું તેની રાહ જોવાય છે ...
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥

No comments:
Post a Comment