Wednesday, 8 February 2012


આજ ની "વાહ-વાહ"

હીન્દુ ને ગીતા મા ભગવાન મળ્યા ,
મુસ્લિમ ને કુરાન મા અલ્લા મળ્યા ,
એ ઇન્સાન ને આસમાન શુ મળશે ભગવાન ,
જે ઇન્સાન ને ઇન્સાન માં ઇન્સાન ના મળ્યા .!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment