જીવન માં વિચારવા જેવું .....
માણસ ગમે તેટલો સમર્થ હોય, પણ ઉકળતા પાણીમાં
એ કદી પોતાનું "પ્રતિબિંબ" નિહાળી શકતો નથી,
ક્રોધ પણ ઉકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે
પોતાનું "હિત" શેમાં સમાયેલું છે તે જોઈ શકતો નથી.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment