આજ ની " ગમ્મત "
એક કારની હરાજી થઇ રહી હતી. એક લાખ, બે લાખ, ત્રણ લાખ. આ સાંભળી ગોલુ ને આશ્ચર્ય થયું. તેણે હરાજી વાળાને પુછ્યું, ‘ આ ખટારા કારમાં એવું તે શું છે કે લોકો તેની આટલી બધી કિંમત આપી રહ્યાં છે.’
હરાજી કરનારઃ આ કારના 10 અકસ્માત થયાં છે અને દરેક વખતે પત્નીનું જ મોત થયું છે.
ગોલુઃ છ લાખ.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment