Thursday, 23 February 2012


જીવન માં વિચારવા જેવું .....

શ્રેષ્ઠતાના ૧૦ નિયમો

૧. અભિમાની નહીં, સ્વાભિમાની બનો
૨. સંયમની ભાષા સૌથી મીઠી
૩. આશા રાખો આકાશને આંબવાની
૪. દરેક માટે સમય કાઢતા શિખો
૫. પ્રેમથી સામે વાળી વ્યક્તિને જીતી લો
૬. ત્યાગ કરતા શિખો. કઇક ગુમાવીને જ
કઇક પામશો
૭. સુખ માટે ઝઘડો. નાના ઝઘડા પ્રેમ
વધારે છે
૮. કોઇની અપેક્ષાની ઉપેક્ષા કદી ન કરો
૯. કઇક એવું છે જે બદલવું અશક્ય છ તેને
સ્વીકારી લો
૧૦. સારા ચારિત્ર્યની પૂંજી બનાવો


◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment