Wednesday, 15 February 2012


પરમાત્મા નું સ્વરૂપ...." માં "

રડે ત્યારે છાનુ રાખે ,હસે ત્યારે સામું હસે
છાતી એ ચાંપે તે તો..કોઈ બીજુંય હોય
રડતાં ને હસતાં ,છાતી એ ચાંપતા
જેની આંખ માં "ઝળઝળીયા" આવી જાય
તે તો આપણી "માં" જ......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment