તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
તરસતા રહીયે પ્રેમ માટે જિંદગીભર દોસ્તો
પણ હ્રદય લગાડીયે ત્યાં તો,
નજર બદલાય જાય છે.
હોય ઇચ્છા છેલ્લા "શ્વાસ" સુધી,
બસ પ્રેમ આપવો છે લોકોને
પણ પોતાનાં કરીયે ત્યાં તો,
"ભરોસો" બદલાઈ જાય છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment