Thursday, 9 February 2012


તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

ઝીંદગી બહુ સરસ છે પણ મને જીવતા નથી આવડતું,
બધી વસ્તુ માં નશો છે પણ મને પીતાં નથી આવડતું,
બધા મારા વિના જીવી શકે છે,
બસ મને તારા વિના જીવતા નથી આવડતું .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment