Saturday, 11 February 2012


જીવન માં વિચારવા જેવું .....

આપણે સૂઇ જઇયે છીયે આવતી કાલની ખૂશીયો જોવા માટે પણ,
શૂં ક્યારેય એવુ વિચાર્યુ છે કે એ માણસ આજે સૂતો હ્શે કે નહી 
જેને આજે આપણે "દુઃખ" પંહોચાડ્યુ છે...

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment