Thursday, 9 February 2012


આજ નુ " કાવ્ય "

પ્રથમ પ્રેમની શરૂઆત નથી સમજાણી…
તૂટેલા દિલની રજૂઆત નથી સમજાણી…
પૂનમની ચાંદની હેઠળ નયનોએ કરેલી કબુલાત નથી સમજાણી…
ઘણાને વારંવાર મળવાનું થાય છે પણ કોઈની મુલાકાત નથી સમજાણી…
સ્વપ્નપ્રદેશમાં સદા રહ્યો છું એટલે મને હકિકત નથી સમજાણી…
હું ખુબ જ આતુર છું બધું જણાવા પણ અફસોસ મિત્રો 
મને મારા જ દિલની દાસ્તાન નથી સમજાણી…

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment