તું જ મારો...."સાચ્ચો પ્રેમ"
તારા ગયા પછી લાગે છે,
મીઠા બોલ બોલી ને છેતરી ગયું કોઈ
દુખ નો એહસાસ પાછળ મૂકી ગયું કોઈ,
અંતરમાં સો સો સવાલ સળગતા મૂકી,
મન માં મારા નિરાશા રોપી ગયું કોઈ
કઈ કેટલાય કાણા મારી નાવ માં પાડી,
મજધારે દરિયા માં મને છોડી ગયું કોઈ....
મારી તરસ ને ઉલેચી એવા કૈફ થી, એણે
લાગ્યું, જાણે
જિંદગી નો જામ ખાલી કરી ગયું કોઈ
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
♥ રાકેશ મિસ્ત્રી ♥
No comments:
Post a Comment