Thursday, 23 February 2012


આજ ની " ગમ્મત "

શિક્ષક - કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને 
લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યા...
મગન - સર સરકાર ને પણ ખબર છે. કે દેશ સંભાળવો સહેલો છે.
પણ પત્ની નહી......... બાપ રે બાપ.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

No comments:

Post a Comment